Gopal Namkeen માં કફત બહેનો માટે ભરતી મેળો
હેલો મિત્રો હું ડીજીટલ અશોક સ્વાગત કરુ છુ તમારુ મારી આ નવી Blog Post ની અંદર આજે આપણે વાત કરીશું Gopal Namkeen ભરતી મેળા વિશે. આ ભરતી ફક્ત બહેનો માટે છે. જેના વિશે વિસ્તૃત માહિતી નીચે મુજબ છે
Gopal Namkeen girl's Bharti 2021-2022 | |
લાયકાત : ધોરણ ૮ પાસ થી ૧૨ પાસ માન્ય
Gopal Namkeen આકર્ષક પગાર સાથે મળવા પાત્ર અન્ય લાભો
- પી એફ,
- ગ્રેજ્યુઈટી
- હાજરી બોનસ
- રાત્રી બીન સે
- હક રજા બોનસ
- કરીયાવર બોનસ (લગ્ન સમયે મળતું બૌનસ)
Gopal Namkeen થી મળતી ફી સુવિધાઓ
- રહેવાની સુવિધા
- ૨-3 ટાઈમ જમવાનું
- કર્મચારીના કપડાં ધૌવાનું
કામનું વર્ણન : બોક્સ પેકિંગ
👉 મરીન માથી આવતી પ્રોડક્ટની લરી ને બોકસમાં ગોઠવવી.
👉 બોકસમાં સેલોટેપ મારી બીકસ ને વ્યવસ્થિત પેક કરવું.
👉 બોકસ પેક કરી બોકસ ને યોગ્ય રીતે પટ્ટા ઉપર મુકવું અને સ્ટોરેજમાં મોકલવું.
ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ
તારીખ: ૨૪/૧ ૨ ૨૮૨૧ (શુક્રવાર)
સ્થળ: ગપાલ સ્નેક્સ ઝો, લી
પ્લોટ નંબર 2322-23 24, ગેટ નંબર 2, મેટોડા G.I.D.C,
તાલુકો : લોધિકા, જીૌ : રાજ કોઢ (ગુજરાત)
સમય : સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી
ભરતી મેળામાં આવનાર ઉમેદવારોએ નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ સાથે રાખવા.
આધાર કાર્ડ
જન્મ એડનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર
બેંક પાસબૂકની ઝેરોક્ષ
રૅશનકાર્ડ
પરીણામ પત્રક
Visit website: https://www.gopalnamkeen.com/
Comments
Post a Comment